Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાના એસ્ટેટ વિભાગની કામગીરી
જામનગર તા. ૧૮: જામનગર શહેરમાં ગઈકાલે ત્રણ જર્જરિત ઈમારતનો જોખમી હિસ્સો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
ચોમાસાની મોસમમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઈમારતોનો સર્વે કરવામાં આવ્યા પછી આવી ઈમારતોમાં જરૂરી પાડતોડ કરવામાં આવે છે.
શહેરમાં રતનબાઈ મસ્જિદ નજીક એક જર્જરિતનો જોખમી ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત કે.વી. રોડ ઉપર એક ઈમારતની જર્જરિત પારા પેટ તોડી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં અન્ય એક જર્જરિત ઈમારતની પારાપેટ તોડી પાડવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial