Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડીયા તા. ૧૮: જોડીયા તાલુકાની સહકારી ચૂંટણીમાં સહકારી પેનલનો વિજય થયો છે. જિલ્લા પ્રતિનિધિ તરીકે દિલુભા બી. જાડેજા, બિજલભાઈ નરસંગભાઈ ખીમાણીયા અને ચિરાગકુમાર ભરતભાઈ વાંક તેમજ તાલુકા પ્રતિનિધિ સભ્ય તરીકે મુકતાબેન કરમણભાઈ ભીમાણી વિજેતા બન્યા છે. વિજેતા ઉમેદવારોને સહકારી આગેવાનો, ખેડૂતો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial