Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧પ હજારના બાઈકની ચોરી અંગે ફરિયાદઃ
જામનગર તા. ૨૫: જામનગરના ગુલાબનગરમાં રહેતા એક આસામીના ઘર પાસેથી દોઢેક મહિના પહેલા રૂ।.૧પ હજારનું બાઈક ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગુલાબ નગરમાં સંજરી ચોકમાં રહેતા અસલમખાન અયુબભાઈ પઠાણે ગઈ તા.૧ જુનની રાત્રે પોતાના ઘરની બહાર ગલીમાં જીજે-૧૦-બીએચ ૧૨૨૧ નંબરનું મોટરસાયકલ મૂક્યું હતું.
ત્યાંથી સવાર સુધીમાં રૂ।.૧૫ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે. અસલમખાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial