Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહેસાણા સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા
જામનગર તા. ૨૪: જામનગરમાં મહેસાણાના સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા જિ.પં.કર્મચારીનગર નિર્માણ સોસાયટીના પરિસરમાં સર્વજ્ઞાતિ જીવનસાથી પરિચય મેળો યોજાયો હતો. જેમાં ૩૦ થી ૭૫ વર્ષની ૬૦૦થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સોસાયટી ના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, રમેશભાઈ દત્તાણીએ આર્થિક સહયોગ આપ્યો હતો. અગ્રણી ગોવુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ગિરીશભાઈ પ્રજાપતિ, જયેશભાઈ ખીમસુરીયા, સ્વરૂપબા જાડેજા, સંદીપભાઈ ચાવડા, હેમંતસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial