Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડે કાબુમાં લીધીઃ
જામનગર તા. ૨૫: જામનગરના મહાકાળી સર્કલ પાસે ભંગાર હાલતમાં પડેલી એક બસમાં ગઈકાલે આગ ભભૂકી ઉઠી હતી. જેને ફાયરબ્રિગેડના સ્ટાફે કંટ્રોલમાં લીધી હતી.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા મહાકાળી સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં કેટલાક સમયથી ભંગાર હાલતમાં પડેલી એક ખાનગી બસમાં ગઈકાલે કોઈ રીતે આગ ભભૂકી હતી.
તેની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવા અંગેનું કારણ જાણવા મળ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial