Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ રાત્રે વધુ એક વીડિયો શેર કર્યો
નવી દિલ્હી તા. રપઃ વડાપ્રધાને ફરીવાર ગત્ રાત્રે માત્ર ૪૦ સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે તમને મળવાનો મોકો મળ્યો હતો. મારા વીડિયો પર દેશની જનતાનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. તમારા દ્વારા મળેલા હકારાત્મક સૂચન માટે હું ધન્યવાદ આપું છું. આપણે સૌ એકબીજા સાથે સક્રિયતા સાથે જોડાયેલા રહીશું. વડાપ્રધાન મોદીએ ગઈકાલે જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ કર્યુ હતું કે, સરકારની સૌથી મોટી પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડતું હતું તેને અટકાવવાની હતી. છેલ્લે મુશ્કેલીઓ હોવા છતાં સરકારે અંદાજે રર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરાવી અને તેના પરિણામો પણ જાહેર કર્યા છે. પરીક્ષામાં ગેરરીતિ આચરનારા અગાઉના આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial