Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાનથી દ્વારકા સુધીની ૭૦૦ કિ.મી.ની દંડવત યાત્રા

૭૬ વર્ષના કૃષ્ણ ભક્તની

                                                                                                                                                                                                      

સાકારામ રાજપૂત નામના ૭૬ વર્ષીય સિનિયર સિટીઝન રાજસ્થાનથી યાત્રાધામ દ્વારકા સુધીની ૭૦૦ કિ.મી.ની અત્યંત કઠિન દંડવત યાત્રા પૂર્ણ થવા જઈ રહી છે. ભગવાન દ્વારકાધીશમાં અડગ શ્રદ્ધા ધરાવતા સાકારામની અડગ મનોબળ સાથે ભારે કપરી ગણાતી યાત્રા પૂર્ણતાને આરે છે ત્યારે ઠાકોરજીને ત્રીજી દંડવત યાત્રા પૂર્ણ કરવા પ્રેરણા મળતા ધન્યતા અનુભવી હતી. સાકારામ રાજપૂત દ્વારા તેમના જીવનકાળમાં યાત્રાધામની આ ત્રીજી વખતની દંડવત યાત્રા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh