Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી ગેસ કંપનીની જોહુકમી !
ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયાના વડાલીયા સિંહણ માંઢા ગામના વિસ્તારોમાં ખાનગી ગેસ કંપની દ્વારા પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલે છે જેની સામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, રેલી, આવેદન જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે કંપની દ્વારા નાના માંઢા ગામે સ.નં. ૪૫૩માં અતુલભાઈ નકુમ નામના ખેડૂતના પાકમાં કંઈ વળતર કે અગાઉથી કોઈ મંજુરી વગર જ જેસીબી ચલાવીને લાઈન નાખવાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial