Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા.૧૫ઃ તાજેતરમાં જમીન સંપાદનના પશ્ચિમ રેલવેના ખાસ અધિકારીએ રાજકોટ-કાનાલુસ રેલવે ડબલ લાઈનની પ્રક્રિયાના સંદર્ભમાં જામનગરથી કનસુમરા રેલવે ટ્રેક પર આવતા ગામોની જમીનો રેલવે તંત્ર દ્વારા સંપાદન કરવામાં આવનાર હોય, ૩૦ દિવસમાં જમીન તથા તેમાં રહેલી વિવિધ બાબતો અંગે હકક માટે પ્રાંત અધિકારી પાસે દાવો રજુ કરવા જણાવાયું છે. જામનગર ગ્રામ્યના વાવબેરાજા, લાખાબાવળ, મસીતીયા, કનસુમરા વગેરે ગામોના ખેડૂતોના નામ તથા સર્વે નંબર સાથેની જગ્યા મીટરમાં દર્શાવીને જાહેર નોટીસ પ્રક્રિયા કરવામાં આવી છે. જેથી સંબંધિતોને વળતર મળી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag