Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાવન જેટલા ફાયર ફાઈટરો દ્વારા કરાઈ રહી છે જહેમતઃ
જામનગરના ગુલાબનગર નજીકના ડમ્પીંગ પોઈન્ટ પર છેલ્લા ત્રણ દિવસથી આગ ભભૂકી ઉઠી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસમાં પંચાવન જેટલા ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો કરવામાં આવતો હોવા છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. ફાયરબ્રિગેડના ૩૦ જેટલા અધિકારી અને કર્મચારી તે કામગીરીમાં લાગેલા છે. ફાયર ફાઈટરોને સતત પાણી મળી રહે તે માટે ફાયરબ્રિગેડ દ્વારા ગુલાબનગર સ્થિત પાણીના ટાંકાથી ડમ્પીંગ પોઈન્ટ સુધી ૩૦૦ મીટર જેટલી પાઈપલાઈન પાથરી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial