Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૯ થી ૨૨ જુન સુધી
જામનગર તા. ૨૨: ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયા પછી હવે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પ્રેકટીકલ પરીક્ષા ૧૯ થી ૨૨ જુન સુધી લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૧ જૂનથી પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. આ લેખિત પરીક્ષા ૧૮ જુન સુધી ચાલશે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની લેખિત પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રેકટીકલ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ ફરી પ્રેકટીકલ પરીક્ષા લેવાય છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પ્રેકટીકલની પુરક પરીક્ષા માટે તારીખો જાહેર થઈ છે.
જે મુજબ ૧૯થી ૨૨ જુન સુધી પ્રેકટીકલ પરીક્ષા લેવામાં આવશે. ફીઝીકસ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની પરીક્ષા લેવાશે. આશરે ૩૦ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial