Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી દિવસોમાં પણ યથાવત્ રખાશે ચેકીંગઃ
જામનગરમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સિટી એ ડિવિઝનની શી ટીમ દ્વારા ગઈકાલે વિવિધ જાહેર સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભીડ ધરાવતા વિસ્તાર ઉપરાંત તળાવની પાળ, એસટી ડેપો વગેરે સ્થળે કોઈ શખ્સો દ્વારા છેડતી કરવામાં ન આવે કે તેવી હરકત ન થાય તે માટે પોલીસની મહિલા ટીમ આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રાખશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial