Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૨૨: પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર (રોયલ)ના સૌજન્યથી દાતા વિજયભાઈ રાયઠઠ્ઠા તથા મુકુંદભાઈ પોપટ દ્વારા બેટ દ્વારકાધીશ મંદિરે દિવ્યાંગોને દર્શન કરાવવા માટે બે વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.
દ્વારકાધીશજીને રાજભોગ તેમજ ગૌશાળામાં ગાયોને ૧૦૧ કિલો કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૈષ્ણવો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયુ હતું. આ પ્રસંગે સંસ્થાના વિજયભાઈ રાયઠઠ્ઠા, મુકુંદભાઈ પોપટ, જાગૃતિબેન જોઈસર અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial