Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ

આવતીકાલે યોજાનાર

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતોમાં પ્રમુખપદ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. જે માટેના ઉમદવારી ફોર્મ આજે રજૂ કરવાના હોવાથી જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયત સિવાયની પાંચ તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતિ મેળવી હોય, ભાજપ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં ધ્રોળ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે પ્રવિણભાઈ લીંબાસિયા અને ઉપપ્રમુખપદ માટે ઉર્મિલાબેન રાજુભાઈ દલસાણિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ધ્રોળ તા.પં.માં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ પુરુષ (સામાન્ય) અનામત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh