Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ખોડિયાર કોલોનીના
જામનગરના ખોડિયાર કોલોની, નિલકમલ ચોકમાં પાણીની લાઈન લીકેજ થતા દસ દિવસથી મરામત કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહિં કોઈ કામગીરી પણ થતી નથી, પરંતુ આ ખાડાના કારણે દરરોજ સાંજે અહિં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અહિં જ શાક માર્કેટ પણ સાંજે ધમધમતી હોય છે. પરિણામે રસ્તાની વચ્ચોવચ્ચના ખાડાના કારણે ટ્રાફિક જામમાં અડધો કલાક વાહનચાલકો દરરોજ ફસાય છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાએ સત્વરે આ કામ પૂર્ણ કરાવી ખાડો બુરી આપવો જોઈએ તેવી માંગણી પણ સ્થાનિક વિસ્તારના વેપારીઓમાં ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial