Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકને ખસેડાયા પછી સમસ્યા હળવી બનીઃ
જામનગરના નવા બનેલા ઓવરબ્રિજ પર આજે સવારે સાતરસ્તા નજીકથી એક ટ્રક ચઢ્યા પછી કોઈ રીતે બંધ પડી જતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. બંધ પડેલા ટ્રક પાસેથી દ્વિચક્રી વાહનો માંડ માંડ પસાર થતાં હતા ત્યારે મોટર સહિતના વાહનોને થંભી જવા ફરજ પડી હતી. આખરે આ ટ્રકને ત્યાંથી ખસેડવામાં આવ્યા પછી ટ્રાફિક પૂર્વવત્ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial