Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જૈન સમાજ માટે આયંબિલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં બિરાજતા પ.પૂ. દયાબાઈ સ્વામીના શિષ્યા અને આચાર્ય અજરામલ સંપ્રદાયના પ.પૂ. ભાવમૂનિ માસ.ના સતીરત્ન વિશ્વાસીનીબાઈ મહાસતીજી આદીઠાણા ૪ તેમજ જામનગરમાં બિરાજતા મહાત્માના આશીર્વાદથી પશુઓને શાતા વળે તથા વિશ્વના સર્વ જીવને શાતા મળે તે માટે કરૂણા આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૨૮-૫-૨૬ના ગુરૂવારે લોકાગચ્છની વાડી, ચાંંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ અંગેના પાસ જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રય, વારિયા ડેલા, દેરાસર પાસેથી મેળવી લેવાના રહેશે. સમસ્ત જૈન સમાજના લોકોને આ આયંબિલમાં જોડાવા દાતા સંઘમાતા હેમલતાબા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘ આયોજિત કમિટીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh