Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલા
જામનગર તા. ૨૭: જામનગર સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ૨૫મા બેઠકજીમાં આજ ે અધિક જેઠ સુદ ૧૧ તા. ૨૭-૫-૨૬ના 'મહાદાન'ની ઝાંખી છે. તો વૈષ્ણવોને દર્શનની ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદિપભાઈ તથા હાર્દિકભાઈએ જણાવ્યું છે. દર્શનની ઝાંખી સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial