Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના
ખંભાળિયા તા.૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાઓના સદસ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેના વિજેતા સદસ્યોનો સન્માન સમારંભ ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે કામઈ માતાજીના મંદિરે યોજાયો હતો. માતાજીના ભૂવા તથા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા માતાજીના ઉપરણા તથા કુમ કુમ તિલકથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા ન.પા.ના વિજેતા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તથા ગઢવી અગ્રણી રામભાઈ નાથાભાઈ ગઢવીએ પોતાના અનુભવો કહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial