Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ કબજે કરી ગુન્હો નોંધાયોઃ
જામનગર તા. ૩: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકના ભીમવાસના ઢાળીયા નજીકથી ગઈકાલે બે શખ્સ ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા મળી આવ્યા હતા. જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળીયા નજીક ગઈકાલે સાંજે બે શખ્સ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ભીમવાસની શેરી નં.૧માં રહેતા મયુર દેવશીભાઈ વાઘેલા તથા શેરી નં.રમાં રહેતા નરેન્દ્ર મનજીભાઈ વાઘેલા નામના બે શખ્સ ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે બંને સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial