Advertisement
Author: નોબત સમાચાર

હાલારના બન્ને જિલ્લાઓમાં મહત્ત્વના માર્ગો માટે કેન્દ્રએ મંજુર કર્યા રૂ. ૬૦ કરોડ

સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલલાના મહત્ત્વના માર્ગોના રૂ. ૬૦ કરોડના કામોને કેન્દ્ર સરકારે મંજુર કરતા સાંસદ પૂનમબેન માડમે વડપ્રધાન તથા માર્ગ પરિવહન મંત્રીનો આભાર માન્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-લાલપુર માર્ગનું રીસરફેસીંગ તથા સ્ટ્રેન્ધનીંગ કામ માટે રૂ. ર૦ કરોડ, જામનગર જિલ્લામાં જામજોધપુર-ગંગણી-સીદસર માટે રૂ. ૧૪.પ૦ કરોડ, ભાવાભી ખીજડિયા-ખરેડી-ડેરી માર્ગના કામ માટે રૂ. ૭ કરોડ, નિકાવા, નાના વડાળા ડેરી માર્ગ માટે રૂ. ૭ કરોડ, દરેડ-મસીતિયા-લાખાબાવળ માર્ગ માટે રૂ. ૧૯.પ૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh