Advertisement
Author: નોબત સમાચાર

ઝંઝાવાતો સામે જેની હિંમત જુકે નહી એ જ અસલી 'પુષ્પા'

ફૂલ કા વઝન ભી જબ પહાડ જૈસા લગતા હૈ,  હદ કદમ પથિક કા ઇક દહાડ જૈસા લગતા હૈ

                                                                                                                                                                                                      

જીવનની સ્ક્રીપ્ટને ભાગ્ય કહેવાય છે ત્યારે ઘણી વખત સંજોગો જ આપણા દુશ્મન હોય ત્યારે તેની સામે ઝુક્યા વગર જે લડતો રહે એ જ સાચો 'પુષ્પા'. પ્રસ્તુત તસ્વીરમાં એક દિવ્યાંગ મહિલાની લાચારી કરતા તેની ખુમારી વધુ અભિવ્યક્ત થઇ રહી છે.લાચારી એ છે કે કાંખધોડી લઇ ચાલતી મહિલા નાના બાળકને કાંખમાં તેડી ચાલી શકે નહી માટે તેણે પીઠ પર બાળકને બેસાડ્યું છે. બાળક તો ફૂલ જેવું હોય પરંતુ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ દ્વારા આવી રીતે તેને તેડવામાં આવે ત્યારે ફૂલનું વજન પણ પહાડ જેવું જ લાગતું હશે.તેમ છતા ડગલાઓ ભરતા રહેવું એ કોઇ સામાન્ય વાત નથી. આ અગ્નિપથ સમાન જીવનમાં મહિલાનું દરેક ડગલું દહાડ એટલેકે ગર્જનાદ સમાન લાગી રહૃાું છે.દિવ્યાંગતા અને બાળકનાં બોજથી કમરથી ઝુકી ગયેલ આ મહિલાની અડીખમ હિંમતને સલામ... (તસ્વીર : નિર્મલ કારીયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh