Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૩ જુલાઈ, ગુરૂવાર અને અષાઢ સુદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૬ - સુર્યાસ્ત : ૭-૩૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, અષાઢ સુદ-૦૯ :

તા. ૨૩-૦૭-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,

મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ શુભ, કરણઃ તૈતિલ

 

તા. ૨૩ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક બાબતે આપના ગણતરી-ધારણા અવળા પડતા આપની મુશ્કેલીમાં  વધારો થતો જાય. નવા કોઈ સાહસો કરવાની જગ્યાએ જે છે તે સમવાઈ રહે તેનું ધ્યાન  રાખવું. નાણાકીય સ્થિતિ સરભર બની રહે. ઘર-પરિવારની ચિંતા રહે.  સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થાય. યાત્રા-પ્રવાસનું આયોજન  ગોઠવાય.

બાળકની રાશિઃ તુલા ૧૯:૦૪ સુધી પછી વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh