Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમરા ગામમાં અનોખી પરંપરાઃ
જામનગર નજીક આવેલ આમરા ગામમાં પ૦૦ વર્ષ જુની અનોખી પરંપરા વરસાદના અનુમાન માટે અનુસરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામની મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક બનાવેલ રોટલાને ગ્રામજનો વાજતે-ગાજતે સતી માતાજીના મંદિરે પૂજા કરાવી કૂવામાં પધારવામાં આવ્યો હતો. આ રોટલો પાણીમાં કઈ દિશામાં જાય છે તેના પરથી સારા-નરસા વરસાદનું અનુમાન કરવામાં આવે છે. આ વર્ષે રોટલો ઉગમણી દિશામાં જતા સારો વરસાદ થશે તથા પાણીનું વરસ રહેશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial