Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ૂર્વમંત્રી અને ધારાસભ્યના વરદ્ હસ્તે
જામનગર તા. ર૧: જામનગર તાલુકાના સચાણા ગામમાં રૂ।. રપ લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ થનાર છે. જેનું ખાતમુહૂર્ત પૂર્વમંત્રી અને ધારાસભય રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય લક્ષ્મીબેન ચૌહાણ તા.પં. ઉપપ્રમુખ તરૂણભાઈ વસોયા, સચાણાના સરપંચ સારાબેન કક્કલ, ખીજડીયાના સરપંચ, વિજયભાઈ મકવાણા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial