Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં ઈસ્કોન મંદિર દ્વારા આયોજીત રથયાત્રા મેહ્ુલનગરથી શરૂ થવા પામી હતી. આ રથયાત્રા બપોરે ૪ વાગ્યે નવાનગર બેંક પ્રણામી સ્કૂલ સામે આવી ત્યારે બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા, વાઈસ ચેરમેન મુનીષભાઈ મહેતા, તુલસીભાઈ ગજેરા, બિપીનભાઈ કનખરા (ભોલાભાઈ), માં શ્રીમતી શારદાબેન વિંઝૂડા, કાંતિલાલ નકુમ, કૃણાલ શેઠ (મોન્ટી), કપિલભાઈ સંઘવી, આર.કે. પાઢ (સીઈઓ) તેમજ નવાનગર બેંકના અધિકારી તેમજ સ્ટાફ દ્વારા સ્વાગત કરી બુંદીના લાડું પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સીઈઓ શ્રી પાઢ, એજીએમ અજય શેઠ તેમજ કલ્પેશ મહેતા અને નવાનગર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial