Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક શંકાસ્પદ વાહનોની કરવામાં આવી ચકાસણીઃ
જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડીયાની સુચનાથી ગઈકાલે પીએસઆઈ વી.આર. ગામેતી, એમ.એન. રાઠોડ, ડી.જી. રામાનુજના વડપણ હેઠળની પોલીસ ટીમે આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને સંવેદનશીલ વિસ્તારોમાં સમાવિષ્ટ પાંચ હાટડી, મટન માર્કેટ, પટ્ટણીવાડ તેમજ ભોઈવાડો, વાઘેરવાડો વગેરે વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તે વિસ્તારોમાં મુકવામાં આવેલા કેટલાક વાહનોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial