Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૦: ખંભાળીયા નગરપાલિકાના નવા વરાયેલા હોદ્દેદારો વિજયભાઈ કણઝારીયા (પ્રમુખ), આશાભાઈ લુણા (ઉપપ્રમુખ), રાજભાઈ પાબારી (કારોબારી ચેરમેન), હંસાબા જાડેજા (શાસક જુથના નેતા), રૂષિભાઈ ખેતીયા (દંડક) નું વિજય સરઘસ યોજાયું હતું.
પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, લાયન્સ ક્લબ પ્રમુખ પરબતભાઈ ગઢવી, મોહિતભાઈ મોટાણી, ભરતભાઈ મોટાણી, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, હસુખભાઈ ધોળકીયા, મહામંત્રી મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી દ્વારા સન્માન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial