Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૨૦મી જૂન સુધી
રાજકોટ તા. ૨૦: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતોમાં ટ્રેન સંખ્યા ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી ૨૧ મે થી ૨૦ જૂન ૨૦૨૬ સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે તેમજ ટ્રેન સંખ્યા ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી ૨૧ મે થી ૨૦ જૂન, ૨૦૨૬ સુધી બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial