Advertisement
Author: નોબત સમાચાર

માઈક્રો એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં

રાજકોટના ડો. અમિષ સંઘવી

                                                                                                                                                                                                      

 રાજકોટની શિવ હોસ્પિટલના સિનિયર માઈક્રોસ્કોપિક સ્પાઈન સર્જન ડો. અમિષ સંઘવી જામનગરમાં દર મહિનાના ચોથા શુક્રવારે મળશે. આગામી તા. ર૨-પ-ર૦ર૬ ના શુક્રવારે બપોરે ૩ થી ૬ દરમિયાન ઈમેજ પોઈન્ટ ડાયગ્નોસ્ટિક, પ્રથમમાળ, અમરીશ કોમ્પલેક્ષ, ઈંદિરા માર્ગ, જામનગરમાં કમર તેમજ ડોકનો દુઃખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથપગની નસનો દુઃખાવો, મણકાના ફ્રેકચર તથા પેરાલીસીસ, સાયટીકા, મણકાના ફેકચર અને મણકાના ટીબી, બાળકોના ખૂંધની તકલીફ માટે દર્દીઓને તપાસશે. નામ નોંધણી માટે ફોન નં. ૦ર૮૮-ર૬૭૩૩૮૮ ઉપર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh