Advertisement
Author: નોબત સમાચાર

૫ી.એમ. અને ગૃહમંત્રી ગદ્દાર છેઃ રાહુલ ગાંધી

ભાજપના નેતાઓ આગ બબૂલાઃ વળતા પ્રહારો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૦: કોંગી નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીની એક સભામાં પી.એમ. અને ગૃહમંત્રીને ગદ્દાર કહ્યાં હોવાના અહેવાલો વહેતા થતા વિવાદ જાગ્યો છે. આ પછી આગ બબૂલા થયેલા ભાજપના નેતાઓ પ્રતિપ્રહારો કરી રહ્યાં હોવાના મીડિયા અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh