Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તળાવની પાળે ગંદા દુર્ગંધવાળા પાણી

કોઈક પાઈપલાઈનમાં ભંગાણ થતાં

                                                                                                                                                                                                      

જામનગરમાં તળાવની પાળે આશાપુરા મેદાનથી જુની આરટીઓ કચેરી તરફના માર્ગે ખૂણા પાસે પાઈપલાઈનમાં ભંગાણ થયું છે, અને તેમાંથી અતિશય દુર્ગંયુક્ત ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા હતાં. આથી અહિંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અહિં નજીકમાંથી ભૂગર્ભ ગટરની લાઈન પણ પસાર થાય છે. હવે આ તૂટેલી લાઈનને ક્યારે રીપેરીંગ કરવામાં આવે છે તે જોવાનું રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh