Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલના પગલે
જામનગર તા. ૧૭: જામનગરમાં વરસાદી માહોલના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે ૩૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં શ્રાવણ માસમાં પણ વરસાદી વાદળોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ગત્ શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન રહી રહીને વરસાદી છાંટા પડ્યા હતાં. વરસાદી માહોલના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial