Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પંથકના વધુ એક શંકાસ્પદ ચાંદીપુરાવાળા દર્દીને દાખલ કરાયો

જી.જી. હોસ્પિટલમાં સારવારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: હાલારમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સમયાંતરે સારવાર માટે દાખલ થતા રહે છે. બે દિવસ પહેલા વધુ એક બાળકને સારવાર માટે દાખલ કરાયો છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા કેટઠલાક સમયથી હાલાર પંથકમાં ચાંદીપુરાના રોગ જેવા લક્ષણોવાળા દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

દરમિયાન બે દિવસ પહેલા જામનગર નજીકના કનસુમરા પંથકના એક બાળ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યે હતો, જેના જરૂરી નમુના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ હજુ મળ્યો નથી.

હાલની સ્થિતિએ જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક દર્દી દાખલ છે, જેની સારવાર ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh