Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યોઃ
જામનગર તા. ૧૩ઃ ધ્રોલના પોલીસ મથકમાં ચાલુ વર્ષે દારૃબંધી ભંગ તેમજ છેતરપિંડીના એક ગુન્હામાં સંડોવાયેલા અને નાસી ગયેલા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે જામનગરમાંથી પકડી લીધો છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે નોંેંધાયેલા દારૃબંધી ભંગ તેમજ છેતરપિંડી કરવાના એક ગુન્હામાં નગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા દર્શન હરીશભાઈ ભણસાળી નામના શખ્સનંુ નામ ખૂલ્યું હતું. ત્યારપછી ઉપરોક્ત શખ્સ નાસી ગયો હતો. આ આરોપી જનતાફાટક પાસે આવ્યો હોવાની બાતમી પરથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે પીએસઆઈ એલ.જે. મિયાત્રાની સૂચનાથી ત્યાં દોડી જઈ તેની અટકાયત કરી છે. આરોપીનો કબજો ધ્રોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial