Advertisement
Author: નોબત સમાચાર

ભૂગર્ભ ગટરના કામના સ્થળે ચેરમેનનું ચેકીંગ

જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામની આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ મુલાકાત લીધી હતી. અહિં કામમાં માલ મટીરીયલ્સની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેના પ્લાન્ટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. સાથે જ કોન્ટ્રાક્ટરની કચેરીમાં પહોંચી ત્યાં પણ દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh