Advertisement
Author: નોબત સમાચાર

મોરારસાહેબના ખંભાલીડા ગામના યુવાન લાપત્તા બન્યા

પોલીસને જાણ કરાઈઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના મોરારસાહેબના ખંભાલીડા ગામના એક યુવાન બે દિવસ પહેલા પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે તે યુવાનનો ફોટો, વર્ણન મેળવ્યા છે.

જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાલીડા ગામના મોટાવાસમાં રહેતા જાડેજા દિગ્વિજયસિંહ બહાદુરસિંહ નામના છવ્વીસ વર્ષના યુવાન ગયા મંગળવારે રાત્રે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.

તેમના પરિવારે આ યુવાનની શોધખોળ કર્યા પછી પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનો ફોટો, વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh