Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી

ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે

જામનગર તા. ૧૩ઃ નગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે. રાતથી લઈ સવાર સુધી ગુલાબી ઠંડી તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણ વચ્ચે નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા ઘટીને ૭૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh