Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જલ પહલી હી બરસાત મેં ભરપૂર આ ગયા, તાલાબ મેં કુદરત કા જૈસે નૂર આ ગયા
જામનગરનાં હ્યદય સમાન રણમલ તળાવમાં ચોમાસાનાં આરંભે જ પ્રથમવરસાદમાં ભરપૂર પાણીની આવક થઈ છે. જામનગરમાં પેલ અવિરત વરસાદ તથા ઉપરવાસમાં પણ સારા વરસાદથી નહેર વે વિપુલ જળ રાશિ તળાવમાં આવતાં તળાવનો ઘડીયાલી કૂવો ડૂબી ગયો છે અને તળાવ છલોછલ થઈ ગયું છે, જેને પગલે શહેરીજનોમાં આનંદની લહેર છે. ઉલ્લેખનીય છે કે તળાવ સંકુલમાં બે જગ્યાએ દિવાલ ધરાશાયી થવાથી સાવધાનીનાં ભાગરૃપે તળાવનું સંકુલ જનતા માટે અકે અઠવાડિયું બંધ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે નગરજનો હાલ દૂર થી જ તળાવનો નજારો જોઈ શકે છે ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં દૃશ્યમાન રણમલ તળાવનો આકાશી નજારો જોનારને સુંદરતાનો નશો કરાવી દે એવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial