Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧ઃ ઉત્તર પૂર્વ રેલવેના લખનૌ ડિવિઝનમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને લીધે ર જુલાઈ, ર૦ર૩ ના ઓખાથી ઉપડતી ઓખા-ગોરખપુર એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ ઉપરોકત ટ્રેન વાયા કાનપુર-પ્રયાગરાજ-ફાફમાઉ-પ્રતાપગઢ-અયોધ્યા-ગોરખપુર થઈને આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમા એશબાગ, બાદશાહનગર અને બારાબંકી સ્ટેશનનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial