Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૦૯ - સુર્યાસ્ત : ૭-૩૪
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, નિજ જેઠ વદ -૦૬ :
તા. ૦૬-૦૭-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,
મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્ર : ભાદ્રા,
યોગઃ સૌભાગ્ય, કરણઃ વિષ્ટિ
તા. ૦૬ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપે ધીરજથી કામ લેવું. ક્યારેક બનતા કામ અટકી જાય તો ક્યારેક કામમાં સરળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકીય બાબતે આવક જણાય પરંતુ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. વાદ-વિવાદથી સંભાળવું પડે. વિદ્યાર્થીવર્ગે સફળતા મેળવવા માટે મહેનત વધારવી પડે.
બાળકની રાશિઃ કુંભ ૦૯:૫૬ સુધી પછી મીન