Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ પાસે અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુઃ અન્ય ત્રણને ઈજા

સ્કોર્પિયો તથા ચારસવારી બાઈક ટકરાઈ પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગરના લાલપુર બાયપાસથી દરેડ તરફ જવાના રસ્તા પર ગઈકાલે રાત્રે એક સ્કોર્પિયો તથા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં જઈ રહેલી ચાર વ્યક્તિ ઘવાઈ છે. અકસ્માતના પગલે એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. બેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલ ખસેડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh