Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત
જામનગર તા. ૪: જૂનાગઢ મહાનગરપાલિકાની એક, દેવગઢ બારિયા અને વિસનગર પાલિકાની સાત, આણંદ જિલ્લા પંચાયતની-૧, અન્ય તાલુકા પંચાયતની ૬ મળી કુલ ૧પ બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
જૂનાગઢ મહાનગર પાલિકાની એક, દેવગઢ બારિયાનગર પાલિકાની ૬, વિસનગર નગરપાલિકાની એક, આણંદ જિલ્લા પંચાયતની એક, તેમજ હળવદ, પોસીત્રા, સતલાસણા, હારીજ, નેત્રાંગ અને ફાગવેલ તાલુકા પંચાયતની છ બેઠક મળી કુલ ૧પ બેઠકો માટેની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
જેમાં તા. ૯ જુલાઈના જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૧૪ જુલાઈ છે. ઉમેદવારી પત્રો ચકાસણીમાં (પંચાયત તા. ૧પ અને નગરપાલિકા તા. ૧૬) ના છે. તેવી જ રીતે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ અનુક્રમે તા. ૧૬ અને ૧૭ જુલાઈ છે. તા. ર૮-૭-ર૦ર૬ અને મંગળવારે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે અને તા. ૩૦-૭-ર૦ર૬ ના મતગણતરી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial