Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શંકરટેકરીમાંથી વર્લીબાજની ધરપકડઃ
જામનગર તા. ૪: જામનગરના ગોકુલનગર રડાર રોડ પર એક ગલીમાંથી ગઈકાલે ૧૧ પરપ્રાંતીય શખ્સ તીનપત્તી રમતા પકડાયા છે. શંકરટેકરીમાંથી એક વર્લીબાજની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા નિરજ ગિરેન્દ્ર કુશવાહ, લક્કી માનસિંગ, રાજકુમાર કુલસિંગ કુશવાહ, મખન દેવીપ્રસાદ પટેલ, મુકેશ રામનરેશ, રાજેશ ઉદલસિંગ, દીપુ નિયતમઅલી, અજય નવાબસિંગ પટેલ, રોહિત પ્રમોદ લોદી, ધર્મેશ રઘુનાથ કુશવાહ, દીપક લખનસિંગ ગૌતમ નામના ૧૧ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૩૨,૫૫૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરની શંકરટેકરીમાં નવી નિશાળ પાસેથી વલીમામદ ગુલમામદ ચના નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે. તેની પાસેથી રોકડ તથા વર્લીનું સાહિત્ય કબજે કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial