Advertisement
Author: નોબત સમાચાર

ઈન્વર્ટરના છેડા બદલતી વખતે કરંટ લાગતા યુવાનનું થયું મૃત્યુ

કલ્યાણપુરના લાંબામાં શોકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કલ્યાણપુરના લાંબા ગામમાં ગુરૂવારની રાત્રે ઈન્વર્ટરના છેડા બદલાવી રહેલા યુવકને વીજ કરંટ લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં રહેતા અશ્વિનભાઈ એભાભાઈ વરૂ નામના ૨૯ વર્ષના યુવાન ગુરૂવારની રાત્રે પોતાના ઘરે ઈન્વર્ટરમાં છેડા બદલાવતા હતા. આ વેળાએ કોઈ રીતે વીજ કરંટ લાગતા અશ્વિનભાઈ બેભાન બની ગયા હતા. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેમનું મૃત્યુ નિપજ્યું છે. કાનાભાઈ હમીરભાઈ વરૂએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh