Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ સામે શંકાની સોયઃ
જામનગર તા. ૪: જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરાયાની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની ૧૭ વર્ષની પુત્રી ગયા બુધવારે ગુમ થઈ જતાં તેણીના પરિવારે શોધખોળ શરૂ કરી હતી.
તે દરમિયાન આ તરૂણીને હાર્દિક નામનો શખ્સ નસાડી ગયો હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial