Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર (મૂળ કુતિયાણા) નિવાસી સ્વ. ગોવિંદભાઈ માધવજીભાઈ ધામેચાના પુત્ર વિજયભાઈ ધામેચા, તે મનિષભાઈ, રાજુભાઈ, સ્વ. કીરિટભાઈ, સ્વ. અનિલભાઈના ભાઈ, આકાશ, મિતના પિતાનું તા. ૭-૪ ના અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૭-૪ના શનિવારે સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાન મધુરમ્ એપાર્ટમેન્ટ, સત્યમ હોટલ સામેની શેરી, શરૂ સેકશન રોડ, જામનગરથી ગાંધીનગર સ્મશાને જવા માટે નીકળશે.