Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે નુક્સાની ટળીઃ
જામનગર તા. ૭: જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે હળવા વરસાદ વચ્ચે જર્જરિત ઈમારતનો છતનો હિસ્સો તૂટી પડ્યો હતો, જો કે કોઈને નુક્સાન પહોંચ્યું ન હતું.
જામનગરમાં ગઈ રાત્રે હળવો વરસાદ થયો હતો. સાથે પવનની ઝડપ પણ વધુ રહેવા પામી હતી. આ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં સદામ રેસ્ટોરન્ટ સામે હુશેની બાગ હોલની જુની-જર્જરિત ઈમારતની છતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો.
જો કે, આ સમયે ત્યાં કોઈ અવરજવર ન હતી. પરિણામે કોઈ માનવ ઈજા પહોંચી ન હતી, પરંતુ લોકોના ટોળા એકત્ર થયા હતાં.
આવી જ અન્ય જર્જરિત ઈમારતો અંગે યોગ્ય નિર્ણય કરવો જોઈએ અન્યથા મોટી નુક્સાની થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial