Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ જુલાઈ, સોમવાર અને જેઠ વદ છઠનું રાશિફળ

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય તથા નાણાકીય  રોકાણ-વ્યવહારના કાર્યમાં સાનુકૂળતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતાર રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈ-ભાંડુની ચિંતા  અનુભવાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેવાથી કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૩

 

Leo (સિંહ: મ-ટ)

કોર્ટ-કચેરીના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપે વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી  સંભાળવું પડે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. રાજકિય-સરકારી  કામકાજ થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૩

 

Libra (તુલા: ર-ત)

નાણાકિયર રોકાણ-વ્યવહારના કામકાજમાં આપને સરળતા જણાય. કામનો ઉકેલ આવે.  ધંધામાં આવક જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આપને આનંદ રહે. પરદેશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૪-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપે આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા  વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના  પ્રશ્ને ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામકાજ  અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત  જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh