Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા તૂટેલા બિલ્ડીંગમાં દારૂ-જુગાર શરૂ થયાઃ
જામનગર તા. ૧૫: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં અમૂક બ્લોક જર્જરીત થઈ જતાં તંત્ર દ્વારા ત્યાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં અડધુપડધુ કામ કરાતા ખાલી અને તૂટેલા પડેલા બ્લોકમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. તે ઉપરાંત તાજેતરમાં જ એક ઓફિસ તથા મંદિરમાં ચોરી પણ થઈ છે. ન્યુ સાધનાકોલોની એસોસિએશને તે બાબતે એસપીને રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial